તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લાઇટનો રસ્તો કાપવા હવે બિલાડી પણ તૈયાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરતએરપોર્ટ પર થોડા દિવસ અગાઉ એક ફ્લાઈટ લેન્ડિંગ થઈ રહી હતી. ત્યારે એક કૂતરું આડું ઉતરા હોવાના એહવાલ મળી આવ્યા હતા. જો કે, ઘટનાની સાહિ સુકાઈ વાર નથી લાગી ત્યારે શનિવારે ટર્મિનલ બિલ્ડિંગમાં બિલાડી આમ તેમ ફરતી જોવા મળી હતી. આમ ટર્મિનલ બિલ્ડિંગમાં ફરતી બિલાડી જોઈ લેન્ડિંગ થતી ફ્લાઈટ નો રસ્તો કાપવા કૂતરાં બાદ બિલાડી ટ્રેનિંગ લઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે.

20 ઓગસ્ટના શુક્રવારના રોજ સવારે દિલ્હી-સુરતની ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી ત્યારે રન-વે પર એક કૂતરું આડું આવી જતાં ફ્લાઈટમાં બેઠેલા પેસેન્જરો ના જીવ અધ્ધર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ શનિવારે ટર્મિનલ બિલ્ડિંગમાં એક કાળા રંગની બિલાડી ફરી રહી હતી. બિલાડીને કારણે ટર્મિનલ બિલ્ડિંગમાં બેઠેલી મહિલા પેસેન્જરો ગભરાતા જોવા મળી હતી.સુરત એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ હાઈ સિક્યુરિટીનો દાવો ધરાવે છે. પરંતુ રખડતા કૂતરાં અને બિલાડી તેમની હાઈ સિક્યુરિટી સામે પશ્નાથ ચિન્હ લાવી રહી છે.

નેચરપાર્ક જેવી હાલત ધરાવતા સુરત એરપોર્ટને એર કનેક્ટિવિટી ક્યાંથી મળે?

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો