તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કાપોદ્વા લઠ્ઠાકાંડમાં બૂટલેગર જીતુ સહિત ત્રણ પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાપોદ્વા લઠ્ઠાકાંડમાં બૂટલેગર જીતુ સહિત ત્રણ પકડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | લઠ્ઠાકાંડમાં કાપોદ્રાના બે યુવાનોના મોત પ્રકરણમાં ત્રણ બુટલેગરોની ક્રાઈમબ્રાંચે આજે મોડીરાત્રે ધરપકડ કરી હતી.એફએસએલના રિપોર્ટમાં બંનેના શરીરમાં ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલ મળી આવ્યું હતું. જેના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોધ્યો હતો.જો કે તપાસ ક્રાઈમબ્રાચને સોપાઈ હતી. કેસમાં પોલીસે રૂકમણી રેડ્ડી (65) રહે. ચંચળનંગર સોસાયટી, કાપોદ્રા, સુરત. નર્મદા ચૌધરી (46) રહે. રેશ્મા રો-હાઉસ, પુણા પાટીયા, જીતુ ચૌધરી (47) રેશ્મા રો-હાઉસ, પુ્ણા પાટીયાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો