તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં એલઆઇજી અને ઇડબ્લ્યુએસ આવાસ બનાવ્યા છે. તે પૈકી મોટાભાગના આવાસની ફાળવણી ચાલુ મહિનાથી શરૂ કરવામાં આવનાર છે. જેથી આવાસમાં લોકો રહેવા જાય તે પહેલા લોકોને સારી સુવિધા મળી રહે તે માટેના પણ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં અલથાણ ભટાર ખાતે બનાવવામાં આવેલા 660 એલઆઇજી આવાસમાં લોકો રહેવા જાય તે પહેલા ત્યાંના રસ્તા સિમેન્ટ કૉંક્રિટના બનાવવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે 55.52 લાખના ખર્ચે અલથાણ ભટારના એલઆઇજી આવાસના રસ્તાને સિમેન્ટ કૉંક્રિટના બનાવવામાં આવશે. જેને લઇને ખરબચડા રસ્તા પર લોકોને ચાલવુ નહીં પડે.

અલથાણ-ભટારના LIG આવાસના રસ્તાઓ સિમેન્ટ કૉંક્રિટના બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો