તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલા રિઝર્વેશન પ્લોટ પર કેટલાક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |પાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલા રિઝર્વેશન પ્લોટ પર કેટલાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલા રિઝર્વેશન પ્લોટ પર કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે કબજો કરી દેવામાં આવતો હોય છે. તેને ખાલી કરાવવા માટે પાલિકાએ ભારે મથામણ કરવી પડતી હોય છે. જેથી પાલિકાના રિઝર્વેશન પ્લોટ પર જ્યાં સુધી કોઇ આયોજન કરવામાં આવ્યુ નહીં હોય ત્યાં સુધી તેની ફરતે દીવાલ બનાવવામાં આવે તેવી રજૂઆત અનેક કોર્પોરેટરોએ કરી હતી. તે રજૂઆતને ધ્યાને રાખીને કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા રિઝર્વેશન પ્લોટની ફરતે દીવાલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઉધના ઝોન વિસ્તારમાં પાલિકાના આવેલા રિઝર્વેશન પ્લોટની ફરતે દીવાલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી 74.17 લાખના ખર્ચે ઉધના ઝોન વિસ્તારમાં આવેલા રિઝર્વેશન પ્લોટની ફરતે દીવાલ બનાવાશે.

પાલિકા | ઉધનામાં રિઝર્વેશન પ્લોટની ફરતે દીવાલ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો