તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |અઠવા વિસ્તારમાં વેસુ જળ વિતરણ મથક ખાતે 600 મી.મીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |અઠવા વિસ્તારમાં વેસુ જળ વિતરણ મથક ખાતે 600 મી.મીના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |અઠવા વિસ્તારમાં વેસુ જળ વિતરણ મથક ખાતે 600 મી.મીના પાણી પુરવઠાની નળીકા ઉપર વાલ્વ બદલવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી તા.10.9.2016નારોજ જળ વિતરણ મથક ખાતેથી સવારના પ્રથમ સપ્લાય માં અપાતા પાણી પુરવઠાના વિસ્તારો જેવા કે ટી.પી સ્કીમ નં 2 વેસુ ભરથાણા વેસુનો હેડગેવાર વસાહત, મુકતાનંદનગર, નંદનવન, મની આર્કેડ, ઓમદર્શન એપાર્ટમેન્ટ તથા ટી.પીસ્કીમ નં 13 ભરથાણા વેસુના વીઆઇપી રોડને લાગુ વિસ્તાર જેવા કે નવી ડી.જી.વી.સી.એલ ઓફિ, શ્યામ રચના, શ્યામ સૃષ્ટી એપાર્ટમેન્ટપાણી પુરવઠો મળી શકશે નહીં.આ ઉપરાંત વેસુ ગામતળ સહિતની સોસાયટીમાં પણ પાણી પુરવઠો નિયત સમય કરતાં મોડો મળવાની શકયતા છે.

સેવા | શનિવારે વેસુ જળ વિતરણ મથક ખાતેથી પાણી પુરવઠો બંધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો