તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | ધીઅમદાવાદ મિલીટરી રાયફલ એસોસિએશન ખાનપુર મુકામે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ધીઅમદાવાદ મિલીટરી રાયફલ એસોસિએશન ખાનપુર મુકામે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ધીઅમદાવાદ મિલીટરી રાયફલ એસોસિએશન ખાનપુર મુકામે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ અને ખેડા ડિસ્ટ્રીક્ટ એર વિમેન શુટિંગ કોમ્પિટીશનનું આયોજન થયું હતું. જેમાં સુરત શહેરની ગુંજ સ્પોર્ટ્‌સ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ભાઈ - બહેનોએ ભાગ લઈને સારો દેખાવ કર્યો હતો. તૃપ્તિ ચેવલી આઇ.એસ.એસ.એફ. કેટેગરીમાં ગોલ્ડ અને સિલ્વર બે મેડલ્સ મેળવ્યાં છે. નેશનલ રૂલમાં રવાણી ભાર્ગવ ત્રણ સિલ્વર મેડલ, ઇશિતા ગડરિયા ગોલ્ડ મેડલ, પ્રશાંત બગ્ગા ત્રણ બ્રોન્ઝ મેડલ તેમજ જી.એસ.ની મેચમાં સરૈયા અનુશ્રીએ પાંચ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવેલ છે. ટોટલ 15 મેડલ શુટર્સે સુરત શહેરને જીતી આપ્યા છે.

શુટિંગ સ્પર્ધામાં સુરતને 15 મેડલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો