તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતમાં ગેસ લીક થતાં 2 દાઝ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લિંબાયતનાનિલગીરી ખાતે શ્રીનાથ નગર પ્લોટ નંબર 120માં સોમવારે સવારે ગેસના રેગ્યુલેટરમાં લીક થતાં આગ લાગી હતી. આગ લાગતાં ઘરમાં રહેતાં શ્રીનીવાસ સુરેશ સીંગ (40) હાથે પગે દાઝી ગયા હતાં તથા મોનાકુમારી (35) પગે દાઝી ગઈ હતી. ફાયર બ્રિગેડને આગની જાણ કરવામાં આવતાં ફાયર ઓફિસર લાશ્કરો સાથે પહોંચી ગયા હતાં અને આગ સામાન્ય હોઈ તરુંત કાબુ મેળવી લીધો હતો. શ્રીનીવાસ અને મોનાકુમારી ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો