તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |આગામી 30મી જુલાઇના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા ફ્રેન્ડશીપ ડે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |આગામી 30મી જુલાઇના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા ફ્રેન્ડશીપ ડે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |આગામી 30મી જુલાઇના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે પાલિકાના આરોગ્ય વિભાગે સ્વચ્છતા મિશન હેઠળ અનોખી ઉજવણી કરવાનુ નક્કી કર્યુ છે. તેમાં 31 જુલાઇ સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સિનિયર સીટીઝન અને લોકોના સહકારથી સફાઇ ઝુંબેશ કરવામાં આવશે. ઉપરાંત લોકો મહાનગરપાલિકાના કર્મચારીઓને ફ્રેન્ડશીપ બેન્ડ પણ બાંધશે. જ્યારે સફાઇ કર્મચારીઓને માસ્ક અને સેફટી કીટનુ પણ વિતરણ કરવામાં આવનાર છે. જેની શરૂઆત પાલિકાના આરોગ્ય વિભાગે કરી દીધી છે. જ્યારે 31 જુલાઇ સુધી શહેરના જુદા જુદા વિસ્તારમાં લોકોના સહયોગથી સફાઇ કરવામાં આવનાર છે.

વર્લ્ડ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે વડીલો, લોકસહકારથી સફાઇ ઝુંબેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો