તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |નર્મદ યુનિવર્સિટીમાં યુસિક વિભાગ દ્રારા ચાલતા એમ.એસસી ટેકનોલોજી ઇન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |નર્મદ યુનિવર્સિટીમાં યુસિક વિભાગ દ્રારા ચાલતા એમ.એસસી ટેકનોલોજી ઇન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |નર્મદ યુનિવર્સિટીમાં યુસિક વિભાગ દ્રારા ચાલતા એમ.એસસી ટેકનોલોજી ઇન ઇન્સ્ટુમેન્ટેશનની કેટલીક સીટો પર ઓનલાઇન પ્રવેશ હાથ ધરવામાં આ‌વ્યો હતો. તેમ છતાં કેટલીક સીટો ખાલી રહેતા ફરીથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આ‌વી છે. બીએસસીમાં 45 ટકા સાથે ફીઝીકસ, ઇલેકટ્રોનિકસ, ઇન્સ્ટુમેન્ટેશન અથવા કેમેસ્ટ્રી વિષય સાથે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આગામી 26 જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓ ફોર્મ મેળવી યુસિક વિભાગમાં જમા કરાવી શકશે.

એડમિશન| M.Sc. ટેક. ઇન ઇન્સ્ટુમેન્ટેશનમાં પ્રવેશની તક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો