તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ગુજરાત બોર્ડે શૈક્ષણિક વર્ષથી અંગ્રજી માધ્યમની શાળાઓમાં ધો.9 અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ગુજરાત બોર્ડે શૈક્ષણિક વર્ષથી અંગ્રજી માધ્યમની શાળાઓમાં ધો.9 અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ગુજરાત બોર્ડે શૈક્ષણિક વર્ષથી અંગ્રજી માધ્યમની શાળાઓમાં ધો.9 અને ધો.10માં CBSC પેર્ટનનો પાયલટ પ્રોજેકટ શરૂ કરવાનું આયોજન છે. જે અંતર્ગત એક બેઠકનું ડીઇઓએ આયોજન કર્યું છે. બેઠક મંગળવારે સાંજે 4 કલાકે ડીઇઓ ખાતે યોજાશે, જેમાં 51 અંગ્રેજી માધ્યમના આચાર્યો હાજર રહેશે. બેઠકમાં તમામ આચાર્યોને વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી લાવવા સૂચના આપી છે. બેઠકમાં ધો.9 અને ધો.10માં સી.બી.એસ.સી પેટર્નનાં પાયલોટ પ્રોજેકટ અંગે ચર્ચા વિચારણા કરી પ્રોજેકટ અંગે શાળાની સંમતિ લેવામાં આવશે.

સબસિડી | ધો. 9, 10માં CBSC પેટર્નના પાઇલટ પ્રોજેક્ટ અંગે બેઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો