તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રાજકોટ | સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ કરેલા દેખાવના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ કરેલા દેખાવના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ કરેલા દેખાવના ઘેરા પડઘા રાજકોટમાં પડ્યા હતા. રવિવારે જસદણમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કાશીબેન દામજીભાઇ પરવાડિયા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પણ પાસના કાર્યકરો દેખાવ કરશે તેવી ભીતિને પગલે સભામંડપમાં રહેલી તમામ ખુરશીઓને તાર વડે બાંધી દેવામાં આવી હતી. બાળકો અને મહિલાઓને પાંજરાના વાડામાં બેસાડાયા હતા અને પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો.

ગુજરાત સરકાર ભયમાં, સુરતવાળી થતાં જસદણના કાર્યક્રમમાં ખુરશીઓ બાંધી દેવાઈ, મહિલા-બાળકોને પાંજરા જેવા વાડામાં બેસાડ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો