તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત| સંતનિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વચ્છ રેલ ભારત અભિયાનના 11માં ચરણનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| સંતનિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વચ્છ રેલ ભારત અભિયાનના 11માં ચરણનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| સંતનિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વચ્છ રેલ ભારત અભિયાનના 11માં ચરણનું શુભારંભ શનિવારે સુરત ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ઓંકારસિંહજીએ કર્યું હતું. નિરંકારી સદ્દગુરુ માતા સવિન્દર હરદેવજી મહારાજના ઉત્સાહ વર્ધન પર સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશને શનિવારે સુરત સહિત દેશનાં 46 મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો પર સપાઇ અભિયાન ચલાવ્યું હતું. સ્વચ્છ રેલ ભારત અભિયાનની શરૂઆત તા.2 ઓક્ટોબર, 2015થી થઇ હતી.

સંત નિરંકારી મંડળ દ્વારા રેલવે સ્ટેશન પર સફાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો