તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત| પાલરોડ શાંતિ દીપ રેસીડન્સી ખાતે ચાતુર્માસ બિરાજમાન પ્રવર્તક પૂજ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| પાલરોડ શાંતિ દીપ રેસીડન્સી ખાતે ચાતુર્માસ બિરાજમાન પ્રવર્તક પૂજ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| પાલરોડ શાંતિ દીપ રેસીડન્સી ખાતે ચાતુર્માસ બિરાજમાન પ્રવર્તક પૂજ્ય જ્ઞાનરશ્મિ વિજયજી મહારાજની નિશ્રામાં તા.13 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 કલાકે અકબર બાદશાહ પ્રતિબોધક જૈનાચાર્ય હિરવિજય સૂરિજી મહારાજની 419મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુવર છે ધર્મ પ્રેરણા દાતાર પર વિશિષ્ય પ્રવચનનું આયોજન થશે જેમા ભક્તોને પધારવા માટે આમંત્રણ પાઠવાયું છે.

જૈનાચાર્ય હિરવિજયસૂરિજીની 419મી પુણ્યતિથિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો