તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત| એલ.એચ.રોડખાતે આવેલ રોયલ પબ્લિક સ્કૂલમાં સ્નેક શોનુ પ્રયાસ સંસ્થાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| એલ.એચ.રોડખાતે આવેલ રોયલ પબ્લિક સ્કૂલમાં સ્નેક શોનુ પ્રયાસ સંસ્થાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| એલ.એચ.રોડખાતે આવેલ રોયલ પબ્લિક સ્કૂલમાં સ્નેક શોનુ પ્રયાસ સંસ્થાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિવિધ જાતિના સાપનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અલગ-અલગ જાતના સાપોને બાળકો કુતુહૂલ પૂર્વક નિહાળીને તેમના વિશે મહત્વની માહિતી મેળવી હતી. શાળાના સંચાલન નવનીતભાઇ ગોપાણી તેમજ વંદનાબેન ગોપાણી તેમજ શાળાના આચાર્ય મુક્તિબેન પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો.

રોયલ પબ્લિક સ્કૂલમાં સ્નેક(સાપ)શોનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો