તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત| શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તા.30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન શાળા સલામતિ સપ્તાહની ઉજ‌ણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરની અન્ય 20 જેટલી શાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ જાગૃતિ અંગે માહિતી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને આપવામાં આવી હતી. કાર્યક્રમનુ ઉદ્ધાટન પાલિકાના સીઆરસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેઇનર દિનેશભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

બચકાણીવાલા શાળામાં સલામતી સપ્તાહ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો