તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેચેલી જમીનના દસ્તાવેજ કરી આપી ઠગાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંડેસરાનાયુવકને પ્લોટ વેચ્યા બાદ દસ્તાવેજ કરી આપતા યુવકે ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.

મહાદેવનગર ખાતે રહેતા શ્યામચંદ્ર શુક્લા ડ્રાઈવીંગ કરી ભરણપોષણ કરે છે. તેમણે ઓમકારસીંગ રાજપુત, રાજુ પ્રતાપસીંગ અને ઓમપ્રકાશ ગુપ્તા પાસેથી સચિન શિવસાંઈ રેસિડેન્સીમાં 2 પ્લોટ ખરીદ્યા હતા. બંને પ્લોટના અવેજ પેટે રૂ. 2 લાખ જેટલી રકમ ચુકવી દીધી હતા અને રૂ.35 હજાર જેટલી રકમ ચુકવવાની બાકી હતી. અવારનવાર રજૂઆત છતાં ત્રણેએ તેમને પ્લાનો દસ્તાવેજ કરી આપ્યા હતા. જેથી તેમણે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ત્રણે સામે ઠગાઇની ફરિયાદ નોંધાવ્યો હતો. ફરિયાદને પગલે પોલીસે ગુનો નોંધી ઓમપ્રકાશ ગુપ્તાની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો