તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં આજે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ પંન્યાસ જ્ઞાનરશ્મિ વિજયજી પર્યુષણ મહાપર્વની ઐતિહાસિક આરાધના, પાલ ગામ ખાતે

સવારે6.30 વાગ્યે

{જૈનાચાર્ય મુક્તિ-મુનિચંદ્ર સૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં કતારગામ સંઘ, પ્રવચન

સવારે9 વાગ્યે

{જૈનાચાર્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં ઉમરા સંઘ ખાતે, પાર્લે પોઇન્ટમાં પ્રવચન

સવારે9 વાગ્યે

{પંન્યાસ પદ્મદર્શનજીનું પ્રવચન અઠવાલાઇન્સ સંઘ

સવારે9 વાગ્યે{સિનિયર સિટીઝન મીટિંગ, ઇશિતા પાર્ક ખાતે, અડાજણ પાટીયા ખાતે સપ્ટેમ્બર માસની સામાન્ય સભા મળશે

સાંજે6 વાગ્યે

{શ્રી હરિઓમ આશ્રમ ખાતે રામદેવ પીરના નોરતાની પૂર્ણાહુતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે

સવારે10 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો