તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વરાછા હીરાબાગ પી. પી. સવાણી સ્કુલ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા માટીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછા હીરાબાગ પી. પી. સવાણી સ્કુલ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા માટીના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરાછા હીરાબાગ પી. પી. સવાણી સ્કુલ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા માટીના (ઇકો ફ્રેન્ડલી) ગણપતિને સ્કુલ ગ્રાઉન્ડમાં કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન કરવામાં આવ્યું હતું. તાપીના શુદ્ધિકરણને ધ્યાનમાં રાખીને અવારનવાર પાલિકા અને શહેરીજનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે શહેરમાં કૃત્રિમ તળાવ બનાવીને ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવું જોઈએ. પ્રસંગે અનેક વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ વિસર્જન સમયે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તસવીર-મનોજતેરૈયા

વિદ્યાર્થીઓએ ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો