તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુંદલાવ ચોકડી પાસે સુરતની કાર પલટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડનજીકની ગુંદલાવ ચોકડી નજીક રવિવારે સાંજે બલેનો કારનો અકસ્માત થયો હતો. જેમાં બલેનો કાર અકસ્માત સાથે ડિવાઇડર પર ચઢી ગઇ હતી અને તે પલટી ખાઇ 20 ફૂટ જેટલી દૂર ફેંકાઇ ગઇ હતી. અા અકસ્માતમાં બંને કારમાં સવારને ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

ઘટના સ્થળેથી મળતી વિગત મુજબ વાપી તરફથી આવી રહેલી એક બલેનો કાર નં. જીજે 05 જેએન 3947 વાપી તરફથી જઇ રહી હતી. ત્યારે અચાનક કારના ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર ડિવાઇડર પર ચઢી ગઇ હતી અને કાર પલટી મારી ગઇ હતી. જેના પગલે કારમાં સવાર 5 જેટલા યુવકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. કારના અકસ્માતની કોઇ પોલીસ ફરિયાદ મોડી સાંજ સુધી થઇ હતી. જેને લઇ કાર ચાલક કોણ હતો અને ઘાયલો કોણ હતા તેની જાણ થઇ શકી નથી.જોકે, ઘટનામાં કોઇને મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો