તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતે સરકારની ઊંઘ ઉડાડી, અન્ય જિલ્લાની માહિતી મેળવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતે સરકારની ઊંઘ ઉડાડી, અન્ય જિલ્લાની માહિતી મેળવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટીદાર અનામત આંદોલન હવે શાંત પડી ગયું છે અને હાર્દિક પટેલના ગૃપમાં જૂથવાદને પગલે પાટીદાર ઇફેક્ટ નહીં હોવાના આત્મવિશ્વાસ સાથે અમિત શાહ અને વિજય રૂપાણી સહિતના પાટીદાર મંત્રી�” તથા નેતા�”એ સુરતના કાર્યક્રમમાં હાજરી આપી પરંતુ સમગ્ર કાર્યક્રમમાં થયેલા હોબાળા સાથે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને પોતાના હોમ સ્ટેટમાં અપમાનિત થવું પડ્યું. ઘટનાએ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. સુરતના કાર્યક્રમ પહેલા સબ સલામતની આલબેલ પોકારનાર આઇબીનો ઉધડો લેવાયા બાદ હવે અન્ય જિલ્લા�”માં પણ પ્રકારની છૂપી નારાજગી હોય તો તેની વિગતો એકત્ર કરવાના આદેશ છૂટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો