તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |જિલ્લા કક્ષાના ગરબા રાસ સ્પર્ધામાં પ્રવેશપત્રો ભરવાનો 17મીએ છેલ્લો દિવસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |જિલ્લા કક્ષાના ગરબા-રાસ સ્પર્ધામાં પ્રવેશપત્રો ભરવાનો 17મીએ છેલ્લો દિવસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |જિલ્લા કક્ષાના ગરબા-રાસ સ્પર્ધામાં પ્રવેશપત્રો ભરવાનો 17મીએ છેલ્લો દિવસ સુરત જિલ્લાની ગરબા રાસ સ્પર્ધા આગામી 19 સપ્ટેમ્બરથી બારડોલી અસ્તાન ખાતે યોજાનાર છે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ તેમના પ્રવેશપત્રો 17 સપ્ટેમ્બર સુધીમાં મોકલી આપવાના રહેશે. પ્રવેશપત્ર મોકલનાર ટીમોએ 2.30 કલાકે અસ્તાન પહોંચી જવાનું રહેશે. સુરત જિલ્લાની બાળ પ્રતિભા સ્પર્ધા તથા બાળ નાટક, નૃત્ય નાટિકા સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ તેમની એન્ટ્રી 20-9-2016 સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને મોકલવામાં આવશે.

સ્પર્ધા | ગરબા સ્પર્ધાના પ્રવેશપત્રો ભરવાનો 17મીએ છેલ્લો દિવસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો