તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |બાન્દ્રા ટમિર્નલથી અજમેર વચ્ચે અઠવાડિયામાં એકવાર ચાલતી સુપરફાસ્ટ સ્પેશિયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |બાન્દ્રા ટમિર્નલથી અજમેર વચ્ચે અઠવાડિયામાં એકવાર ચાલતી સુપરફાસ્ટ સ્પેશિયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |બાન્દ્રા ટમિર્નલથી અજમેર વચ્ચે અઠવાડિયામાં એકવાર ચાલતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનનું આવતીકાલે 12મી તારીખથી બુકિંગ શરૂ થશે. સુપરફાસ્ટ ટ્રેન 17મી ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી દોડશે. બોરીવલી, સુરત, વડોદરા, રતલામ જેવા મહત્ત્વના સ્ટેશનો પર ઉભી રહેશે. રૂટ પરથી રેલવેનો લાભ લેતા મુસાફરો બુકિંગ કરાવી ટ્રેનની સેવા મેળવી શકશે. દિવાળીના દિવસોમાં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે જેને લઇને અઠવાડિક ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ટ્રેન સુપરફાસ્ટ હોવાથી લોકો સૌથી વધારે લાભ લે તેવું માનવામાં આવે છે. દર વર્ષે રેલવે એકસ્ટા અને સ્પેશિયલ ટ્રેનો દોડાવતી હોય છે. વર્ષે પણ મુસાફરોની સંખ્યા જોતા નિર્ણય લેવાયો છે.

રેલવે | બાન્દ્રા-અજમેર સુપરફાસ્ટ ટ્રેનનું આજથી બુકિંગ શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો