તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીજી મંડપો પાસે 40 ફોનની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશઉત્સવ શરૂ થવાની સાથે તસ્કરો પણ સક્રિય થઇ ગયા છે. આરતી અને પુજન દરમિયાન ઉભેલા શ્રધ્ધાળુંઓની નજર ચુકવી મોબાઇલ જેવી કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરી રહ્યા છે.

રાંદેર-અડાજણમાં ગણેશ મંડપ પાસેથી ભક્તોના મોબાઇલ ફોન ચોરીની ઘટનાઓ બનતા પોલીસ એક્શનમાં આવી ગઇ છે. બંને પોલીસ મથક વિસ્તારોમાં 40થી વધુ મોબાઇલ ચોરીની ઘટના બની હતી. તેના કારણે પોલીસે મોટા-મોટા ગણેશ મંડપો કે જ્યાં વધુ લોકો દર્શન માટે આવે છે ત્યાં પોલીસે વોચ રાખવાની શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો