તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જર્જરિત શાળાની ચકાસણી કરવા આચાર્યોને સૂચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાજ્યસરકારના શહેરી વિકાસ સચિવે ચોમાસામાં મહાનગર પાલિકાની માલિકીની મિલકતો જર્જરિત શાળાઓ, પાણીની ટાંકી, આંગણવાડી કેન્દ્રો, પુસ્તકાલય વગેરે જેવી મિલકતોની તપાસ કરાવી તકેદારી રાખવા સૂચના આપી છે.

કોઇ હોનારત સર્જાઇ જેની તકેદારી રૂપે આવી જો મિલ્કત હોય તો તપાસણી કરાવી કોઇપણ પ્રકારની જાનહાનિ થાય તે અંગે સાવચેતી રાખવા અંગેના પરિપત્રના અમલ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ જુની જર્જરિત શાળાઓ તેમજ પાણીની ટાંકીઓ તપાસણી કરવા તમામ શાળાનાં આચાર્યોને સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો