તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

~ 7.91 કરોડની ઠગાઈમાં હરેશ ડાંખરાની અટકાયત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | હનુમાનરોડ રહેતા રણછોડ ગાંગાણી હીરાનો વેપાર કરે છે. ફેબ્રુવારીમાં દલાલ હરેશ ડાંખરા (રહે. લક્ષ્મીનગર ઇશ્વરકૃપાની બાજુમાં,વરાછા) સાથે તેમની મુલાકાત થઈ થઇ હતી. હરેશે ચારેક વખત મળીને આશરે 97 લાખના હીરા લઈ 9 લાખ રૂપિયા ચુકવી બાકીના 88.27 લાખ ચુકવ્યા હતા. હરેશે અન્ય વેપારીઓ મળી કુલ 7.03 કરોડ રૂપિયાના કાચા હીરા લીધા હતા અને રૂપિયા ચુકવ્યા હતા. જો કે, સોમવારે હરેશ ડાંખરા કોર્ટમાં રજુ થતાં વરાછા પોલીસે કોર્ટમાંથી તેની અટકાયત કરી હતી. અને 5 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો