તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ~ 1000ના ગારમેન્ટ વેચાણ અંગે એક્સાઇઝ કમિશનર સાથે બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

~ 1000ના ગારમેન્ટ વેચાણ અંગે એક્સાઇઝ કમિશનર સાથે બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેન્ટ્રલએકસાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા તા 14 જુને જાહેર કરાયેલા નોટીફિકેશન નંબર1031/91/2016 મુજબ બ્રાન્ડ નેમ હેઠળ 1000 રૂપિયાથી વધુમાં વેચાણ થતાં ટેક્ષટાઇલ ઉત્પાદન પર એકસાઇઝની ચૂકવણીના મુદ્દે સ્થાનિક ટેક્ષટાઇલ વેપારીઓમાં ચાલી રહેલી મૂંઝવણને લઇને ફોસ્ટા દ્વારા તેની સમજૂતી માટે એકસાઇઝ કમિશ્નર સાથે આજે બેઠક મળશે.

જે મુજબ નવા નોટીફિકેશન હેઠળ ક્યા વેપારીએ તેમજ ક્યા પ્રકારના ઉત્પાદન પર એકસાઇઝ ડ્યૂટીની ચુકવણી કરવી પડશે. તે અંગે એકસાઇઝ કમિશ્નર રેન્જ-2 શ્રીકાંત પાટીલને રજૂઆત કરી સમજૂતી મેળવવામાં આવશે.કેન્દ્વના નોટીફિકેશન મુજબ રેડીમેઇડ ગારમેન્ટ તેમજ ઉત્પાદિત ટેક્ષટાઇલ પ્રોડક્ટ પર સિંગલ પીસના 1000 રૂપિયાના વેચાણ પર એકસાઇઝની ચુકવણી કરવી પડે તેમ મૂંઝવણો ઉભી થઇ છે. જેને પગલે ટેક્ષટાઇલના વેપાર સાથે સંકળાયેલી 165 માર્કેટના વેપારીઓને થતી અસર અંગે નોટીફિકેશનની છણાવટ ચેમ્બર ખાતે કરવામાં આવશે.

ફોસ્ટાએ મૂંઝવણ અંગે માર્ગદર્શન માટે બેઠક યોજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો