તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | તા.24જૂલાઇનાં રોજ સાંજે 5 કલાકે કન્વેન્શન હોલ, વીરનર્મદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | તા.24જૂલાઇનાં રોજ સાંજે 5 કલાકે કન્વેન્શન હોલ, વીરનર્મદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તા.24જૂલાઇનાં રોજ સાંજે 5 કલાકે કન્વેન્શન હોલ, વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી,મગદલ્લા ખાતે વિપશ્યાના સાધના વિધિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિપશ્યના ભારતની પ્રાચિન સાધના વિધિ છે. આજની જીવન શૈલીમાં ઊંચી અપેક્ષા, સ્પર્ધાત્મકતા અને તણાવ-દબાણ જેવી અનેક સમસ્યાઓ ઘર કરી ગઇ છે.આને જેવી અનેક સમસ્યાઓનું નિરાકરણ કાર્યક્રમ દરમિયાન મળશે.

વિપશ્યના સાધનાનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો