તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જીવ હિંસાથી આત્માનું પતન થાય’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘ ખાતે વર્ષાવાસ કાજે પધારેલા જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ આદિઠાણા-11ની પાવન નિશ્રામાં ચાતુર્માસ પર્વનો આરાધના તપ,ત્યાગ,સ્વાધ્યાય અને જ્ઞાનની ઉપાસના સાથે રંગેચંગે પ્રારંભ થયો હતો. જેમા હજારો આરાધકો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મચક્ર તપનાં પ્રારંભે તપસ્વીઓ માટે નાણ મંડાઇ હતી. જેમા સેંકડો તપસ્વીઓએ પૂજ્ય ગુરુભગવંતોની પાવન નિશ્રામાં તપની સાધના માટે પવિત્ર ક્રિયા કરી હતી. ચાતુર્માસિક પર્વનું માહાત્મ્ય વર્ણવતા પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું કે, આજનો મંગલમય દિવસ વિરતિના પર્વ તરીકે ઉજવાય છે. જીવહિંસા દ્વારા આત્માનું પતન થાય છે. આત્માનાં ઉત્થાન માટે તપ,ત્યાગ,સાધના જરૂરી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો