તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જીવો અને જીવવા દો’ની ભાવના રાખો’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂજ્યજૈનાચાર્ય કલાપૂર્ણ સૂરિશ્વરજી મહારાજનાં શિષ્ય રત્ન જૈનાચાર્ય મુક્તિચંદ્ર સૂરિશ્વરજી મહારાજ અને જૈનાચાર્ય મુનિચંદ્ર સૂરિશ્વરજી મહારાજનો રવિવારથી ચાતુર્માસ પ્રવચનો શરૂ થયા હતા પ્રસંગે જૈનાચાર્યોએ પ્રવચનધારા વહાવતા જણાવ્યું હતુ કે, મરો અને મારો નહિં પણ જીવો અને જીવવા દો આજે ચારેય બાજુ મરો અને મારોનું વાતાવરણ જોવા મળે છે. અમે પણ મરીશું અને તમને પણ સાથે લઇ જઇશું. આતંકવાદીઓના આવા વિમના આધાર નીચે આજે સમગ્ર વિશ્વ ભયથી જ્યારે કંપી રહ્યું છે ત્યારે ભગવાન મહાવીર સ્વામી અહિંસા સૌથી વધુ પ્રસ્તુત બની છે. જે આપણને શિખવે છે જીવો અને જીવવા દો. અત્યારે આખું જગત સ્થાને ઉભુ છે જ્યાં અહિંસાની સૌથી વધુ આવશ્યકતા ઉભી થઇ છે. ભગવાની શ્રી મહાવીર દેવનાં વચનો પર જો ખૂબ ઊંડાણથી વિચાર કરવામાં આવે તો આજે એની શું પ્રસ્તુતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો