તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના 9 વિદ્યાર્થીઓ ICARમાં પાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસ્પીશકીલમ એગ્રી. બાયોટેકનોલોજી ઇન્સ્ટીટયુટના 9 વિદ્યાર્થીઓ ઇન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ દ્રારા લેવાયેલી માસ્ટર ડીગ્રી પ્રોગ્રામની એન્ટ્રન્સ પરીક્ષામાં પાસ થયા છે.

એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં ચાલતા પોસ્ટ ગ્રેજયુએશન અભ્યાસક્રમમાં પ્રવેશ માટે દર વર્ષે એન્ટ્રન્સ એકઝામ લેવામાં આવતી હોય છે. જેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આ‌વતો હોય છે.સુરત ખાતે આવેલી અસ્પી શકીલમ એગ્રીકલ્ચરલર યુનિવર્સિટીમાં બી.એસસીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા 20 વિદ્યાર્થીઓેએ એન્ટ્રન્સ એકઝામ ફોર માસ્ટર ડીગ્રી પ્રોગ્રામની પરીક્ષા આપી હતી. જેમાંથી 9 વિદ્યાર્થીઓએ સફળતાપુર્વક પરીક્ષા પાસ કરી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો