પીઠાવાલા ક્રિકેટ સ્પર્ધા યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સી.કે.પીઠાવાલા ઈનવીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ માર્ચના પહેલા અઠવાડિયામાં શરૂ થશે. જેમાં પીઠાવાલા સ્પોર્ટ્સ કલબ, ડુમસ ઈલેવન, રઘુવીર સી.સી.ઉમરા, નારાયણ સી.સી.અઠવા, દિપલી ક્રિકેટ કલબ, બી.આર.ઈલેવન ઉમરા, ડી.સી.પટેલ ઈલેવન ભરથાણા, સી.બી.પટેલ,સુરત સ્પોર્ટ્સ કલબ, સ્કીપર ઈલેવન, SMC, જય સ્ટુડિયો, એલ.એફ.સી.ઈગલ, તાપી ક્રિકેટ એકેડમી, સુરત ટેનિસ કલબ, ટોરેન્ટ પાવર, શિવ મેમોરિયલ, દમણ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએટ, નેશનલ ક્રિકેટ કલમ, જી.એન.એફ.સી, કઠોર ઇસ્લામ જીમખાના, ઓલવીન સી.સી.બુડીયા, પોલિશ કમિશનર જેવી ટીમ ભાગ લેશે.