TTમાં ડો.દિવ્યા શર્મા પ્રથમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત તથા સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના સંયુકત ઉપક્રમે સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાયો હતો.જેમાં ઇન્ડોર તથા આઉટડોર રમતોમાં અઢીસોથી પણ વધુ તબીબોએ ભાગ લીધો હતો.

ક્રિકેટ : પ્રથમ-ગવર્મેન્ટ મેડિકલ કોલેજ-ઓલડીઝ, બીજો ક્રમ- અડાજણ ક્રિકેટ ટીમ

વોલીબોલ : પ્રથમ- સિડઝ ટીમ,બીજો ક્રમ-ગવર્મેન્ટ મેડિકલ કોલેજ

ટેબલ ટેનિસ (પુરુષ) : પ્રથમ-ડો.સંજીવ રાવ, બીજો ક્રમ- ડો.મનિષ શર્મા

ટેબલ ટેનિસ (મહિલા) : પ્રથમ- ડો.દિવ્યા શર્મા, બીજો ક્રમ- ડો.સુષ્મા ઐયર

કેરમ : પ્રથમ ક્રમ- ડો.દિનેશ ભૂતરા, બીજો ક્રમ-ડો.હિરલ શાહ

ચેસ : પ્રથમ ક્રમ- ડો.પાર્થિવ દેસાઈ, બીજો ક્રમ- ડો.પ્રણવ દવે

અન્ય સમાચારો પણ છે...