પેનલ્ટી શૂટ આઉટમાં ફાઉન્ટન હેડ ચેમ્પિયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેનલ્ટી શૂટ આઉટમાં ફાઉન્ટન હેડ ચેમ્પિયન
સુરત | ફાઉન્ટન હેડ સ્કૂલ દ્વારા યોજવામાં આવેલી શાળાકીય સ્પર્ધકો માટેની આંતર શાળા અંડર-15 બોયઝ ફૂટબોલની ફાઈનલમાં ફાઉન્ટન હેડ અને સેંટ ઝેવિયર્સ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં નિર્ધારિત સમયમાં બન્ને ટીમ ગોલ ન કરી શકતા ભારે રસાકસી પછી સેંટ ઝેવિયર્સની સામે 3-2 ના સાંકડા તફાવથી ચેમ્પિયન બની હતી