તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 10ની વિદ્યાર્થિનીનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલીવિસ્તારમાં રહેતી ઘો.10ની વિદ્યાર્થીની એક વિદ્યાર્થીનીએ અકળકારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

સ્મીમેર હોસ્પિટલ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર અમરોલી કોસાડ આવાસમાં રહેતા રાજુ સરવે હિરા ઘસી પત્ની સહિત ચાર સંતાનનું ભરણપોષણ કરતો હતો. તેમની પંદર વર્ષીય પુત્રી કાલજએ ગોતમી કન્યા વિદ્યાલયમાં ઘોરણ 10માં ભણતી હતી. ગઈ કાલે તેણીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ઘટનાની જાણ તેણીના પરિવારને થતાં તેઓ કાજલને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી લાશને પીએમ માટે સ્મિમેર હોસ્પિટલસ ખાતે મોકલી હતી. બીજી તરફ ઘટનાની જાણ અમરોલી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો