તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાયણના જામીન પર દલીલ પૂર્ણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |સાધિકા દુષ્કર્મ કેસનો સામનો કરી રહેલા નારાયણને ITની નોટિસ મળતાં સી.એ. સાથે મુલાકાત કરવા 15 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. બુધવારે સરકાર અને બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈની દલીલ બાદ 8 સપ્ટેમ્બરની મુદત પડી હતી. રૂ 4000 કરોડની ડિમાન્ડના કેસમાં અમદાવાદ આઇટી નારાયણને જેલ પર નોટિસ બજાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો