તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરોલીમાં ધો. 10ની વિદ્યાર્થિનીનો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | અમરોલીવિસ્તારમાં રહેતી ઘો.10ની વિદ્યાર્થીની એક વિદ્યાર્થીનીએ અકળકારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

અમરોલી કોસાડ આવાસમાં રહેતા રાજુ સરવે હિરા ઘસી પત્ની સહિત ચાર સંતાનનું ભરણપોષણ કરતો હતો. તેમની પંદર વર્ષીય પુત્રી કાલજએ ગોતમી કન્યા વિદ્યાલયમાં ઘોરણ 10માં ભણતી હતી. ગઈ કાલે તેણીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ઘટનાની જાણ તેણીના પરિવારને થતાં તેઓ કાજલને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી લાશને પીએમ માટે સ્મિમેર હોસ્પિટલસ ખાતે મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો