તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ધીરજમુનિના સાંનિધ્યમાં 165 તપસ્વીનાં સમૂહ પારણાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધીરજમુનિના સાંનિધ્યમાં 165 તપસ્વીનાં સમૂહ પારણાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| રાંદેરરોડ સ્થાનકવાસી જૈન સંઘનાં ઉપક્રમે અમીધારા વાડી ખાતે ડુંગર દરબારમાં ધીરજમુનિ મ.સા.એ વંદામી, નમામી, ખમાવીની ભાવના સાથે સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડં કકર્યુ હતું. ભગવાન મહાવીર તક્તીનો સોનાબેન લખમશી છેડા, જય જિનેન્દ્ર તકતીનો વસુબેન ચંદ્રકાન્ત ભાવસાર અને સોપાન સીડીનો કિશોરભાઈ વલાણી તેમજ પદ્માજી મહાસતીના રવીવારે 81મી ઓળીના પારણા અને નવકાર માંગલિક ફ્રેમનો લાભ અલકા પંકજ કોઠારીએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો