તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીર સૈયદ અલ હમ્દાની રિફાઈ સાહેબનો સંદલ ઉર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરિયાવીબજારસ્થિત એશિયા ખંડની રિફાઈ સા.ની મોટી ખાનકાહ શરીફમાં સજ્જાદાનશીન સૈયદ મોહીયુદિન સલીમમુલ્લાહની સરપરસ્તીમાં શુક્રવારે અમીરો કબીર મીર સૈયદ અલી નકશબંદી સોહરવર્દી, કાદરી, ચિશ્તી, રિફાઈ અલ-હમદાનીનો 651મો ઉર્ષ ઉજવવામાં આવશે. ત્યાર બાદ મીલાદ શરીફ, ખત્મે અવરોહ ફતીહા, શીજરાશરીફ, રાતીબે રિફાઈ પઢવામાં આવશે.

837 વર્ષ પહેલા એશીયા ખંડની રિફાઈ સાહેબની સૌથી મોટી ખાનકાહ શરીફના વંશજો 600 સન હીજરીમાં આવ્યા હતાં. તેમની આલ ઔલાદનાં એક બુઝુર્ગ સૈયદનાં અસ્સૈયદ અમીનુદીન શાહ અરહામુદ્દીન અલી શાહ અલ-હમદાની અલ-કાદરી, અર્રિફાઈ સાહેબનું 123માં વર્ષનો સંદલ-ઉર્સ શરીફ 10 ઝીલહજ્જ સ.હી. 1437 તા. 13-09 ના રોજ મનાવવામાં આવશે,અસરની નમાજ પછી ખત્મે રિફાઈ થશે. છેલ્લે મીલાદશરીફ અને સજ્જાદાનશીનનાં દસ્ત મુબારકથી સંદલ શરીફ ચઢાવાશે. 14મીનાં રોજ સવારે 9 વાગ્યે ખાનકાહ શરીફથી સંદલ શરીફનો જુલસ નિકળશે જે શહેરમાં ફરી પરત ખાનકાહ શરીફ પહોચશે. રાતે 10 કલાકે રાતીફે નૂરાની થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો