તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | ટી.એમ. પટેલ સ્કૂલ દ્વારા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરાયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ટી.એમ. પટેલ સ્કૂલ દ્વારા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરાયુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ટી.એમ. પટેલ સ્કૂલ દ્વારા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરાયુ હતુ. સ્પર્ધામાં શાળાના ધોરણ 4 અને 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ બીજા નંબરનું પ્રાઈઝ મેેળવ્યુ હતુ.ગોધાણી શાળા ટ્રસ્ટનાં પ્રમુખ ગોવિંદ ધોળકિયાએ શાળાનાં આચાર્યા દિવ્યા ગજ્જર, ડાન્સ ટીચર યોગેશ ડુમસીયાએ અભિનંદન પાઠવ્યા હતા.

વી.એન. ગોધાણી સ્કૂલની નૃત્ય સ્પર્ધામાં સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો