તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | ઈન્સ્ટીયૂટ ઓફ એન્જિનીયર્સ, ઈન્ડિયા દ્વારા ગુજરાત લેવલે યોજાયેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ઈન્સ્ટીયૂટ ઓફ એન્જિનીયર્સ, ઈન્ડિયા દ્વારા ગુજરાત લેવલે યોજાયેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ઈન્સ્ટીયૂટ ઓફ એન્જિનીયર્સ, ઈન્ડિયા દ્વારા ગુજરાત લેવલે યોજાયેલ પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં સી.કે. પીઠાવાલા કોલેજનાં સિવિલ એન્જિનીયરીંગ ડિપાર્ટમેન્ટનાં ફાઈનલ યરનાં વિદ્યાર્થી પ્રકાશ મકવાણા, મીત ધરસાડિયા અને ભરૂખા પલાશએ પ્રથમ ક્રમાંક જ્યારે કોમ્પપ્યુટર એન્જિનયરીંગનાં કોમલ કોટક, શ્રેયા પટેલ અને હેતશ્વી પટેલએ ત્રીજો ક્રમાંક મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યુ હતું. તેઓએ ક્રમશ: એફોર્ડેબલ હાઉસીંગ અને સ્માર્ટ સિટી થીમ પર પ્રેઝન્ટેશન આપી સફળતા મેળવી છે.

પીઠાવાલા કોલેજ ઓફ એન્જિનિયરિંગનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો