તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | સંજીવની કેળવણી મંડળ, વાલીમંડળ અને વિદ્યાર્થીમંડળ દ્વારા શિક્ષકદિન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | સંજીવની કેળવણી મંડળ, વાલીમંડળ અને વિદ્યાર્થીમંડળ દ્વારા શિક્ષકદિન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સંજીવની કેળવણી મંડળ, વાલીમંડળ અને વિદ્યાર્થીમંડળ દ્વારા શિક્ષકદિન નિમિત્તે શાળા પરિવારના શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. સમારોહનાં મુખ્યમહેમાન તરીકે શશિકાંત શાહ હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલે સંજીવની પરિવારનાં શિક્ષકની કામગીરીનું મૂલ્યાંકન કરી પોતે સન્માનનાં અધિકારી બન્યા છે એવી પ્રતિતી કરાવી હતી. અને દેશ ઘડતરમાં હમેશા તત્પર રહેવા જણાવ્યુ હતુ.

વાલી, વિદ્યાર્થીઓ, કેળવણી મંડળોનું શિક્ષક સન્માન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો