તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | સરસ્વતી શૈક્

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | દક્ષિણ ગુજરાતનું અત્યાધુનિક એડવાન્સ સ્પાઈન એન્ડોસ્કોપી એન્ડ પેઈન મેનેજમેન્ટ સેન્ટર દર માસની 9 તારીખે નિશુલ્ક સારવાર શિબીર યોજી રહ્યા છે. જેમાં કન્સલ્ટેશન, એક્સ રે, કસરત, માર્ગદ્રશ્ન તેમજ હાડકાની ઘનતાની ચકાસણી કરી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ શાકુન્તલ કોમ્પલેક્ષ, ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ ખાતે સેન્ટરનો સંપરેક સાધવો.


સુરત | સરસ્વતી શૈક્ષણિક સંકૂલ દ્વારા આયોજીત હાલરડુ સ્પર્ધામાં ગોધાણી શાળાનાં ધોરણ 3નાં વિદ્યાર્થિની વિધી વિઠાણી થર્ડ પ્રાઈઝ તેમજ રોકડ 200નું ઈનામ મેળવ્યુ હતુ.વિદ્યાર્થિનની સફળતા હદલ ટ્રસ્ટનાં પ્રમુખ ગોવિંદભાઈ ધોળકિયા, શાળાનાં આચાર્યા દિવ્યાબેન ગજ્જર તેમજ સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. અને આવીજ સિદ્ધિ વારંવાર મેળવે તેવી શુભેચ્છા અર્પી હતી.

નિયમિત નિ:શુલ્ક સારવાર કેમ્પનુ આયોજન

વી.એન. ગોધાણી સ્કૂલની હાલરડા સ્પર્ધામાં સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો