તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇરાદો નેક તો સાથે જીવી શકીએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | શ્વેતાંબર દહેરાવાસી પરંપરામાં તપસ્યાના પારણાં મંગળવારે થયા હતાં. પણ આચાર્ય વિમલસાગર સૂરિશ્વરજી તથા મુનિ પદ્મવિમલસાગરજી મહારાજના સાનિધ્યમાં ભટાર રોડ ખાતે બુધવારે 100 જેટલા સ્થાનકવાસી તેમજ તેરાપંથી સંપ્રદાયના તપસ્વીઓના પારણાં યોજાયા હતા. બપોરે તપસ્વીઓના સન્માનમાં સામૂહિક સાંજી(ગીતગાન)નુ પણ આયોજન થયું હતું. જૈનાચાર્યના મુખે મંગળપાઠ પછી સહૂ તપસ્વીઓનુ તિલક, માલ્યાર્પણ તથા શ્રીફળ અર્પણ દ્વારા અભિનંદન કરાયું હતું. અવસરે જૈનાચાર્યે જણાવ્યું કે, સાથે જીવવામાં પંથ કે સંપ્રદાય સમસ્યા નથી, મનુષ્યની માનસિક સંકીર્ણતા સમસ્યા છે. ઇરાદો જો નેક હોય તો પરસ્પર સદ્દભાવના અને સહિષ્ણુતા પૂર્વક સહેલાઇથી સાથે રહી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો