તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોરબી પાસ દ્વારા ભાજપના પુતળાના દહનનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી પાસ દ્વારા ભાજપના પુતળાના દહનનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી |તાજેતરમાં રાજ્યમાં નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની વરણી કરવામાં આવ્યા બાદ ટીમ રૂપાણી,ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને રાજ્ય સરકારના તમામ 44 પાટીદાર ધારાસભ્યો અને સંસદસભ્યોના સન્માન માટેનો સમારોહ સુરત ખાતે આવતીકાલે યોજાનાર છે .ત્યારે કાર્યક્રમના વિરોધમાં બુધવારે મોરબી પાસની ટીમ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ભાજપના પુતળાદહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.જેમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા પાસના 10 કાર્યકરોની અટક કરી હતી. પાસ અગ્રણી મનોજ કાલરીયાની આગેવાની હેઠળ બુધવારે પુતળાદહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો