તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ. પં. કારોબારી સમિતિમાં 83 કેસ મંજૂર કરાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપંચાયત ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં 138 માંથી 83 કેસને મંજુરી આપવામાં આવી હતી. જ્યારે 48 કેસ નામંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે 8 કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ 15 દિવસ પહેલા ડીડીઓની ગેરહાજરી અને એનએની ફાઈલોના વિવાદને કારણે મુલતવી રાખવામાં આવી હતી. દરમિયાન બુધવારે મળેલી સમિતિમાં જમીન સંદર્ભ વિવિધ 138 કેસની ફાઈલો મુકવામાં આવી હતી. જે પૈકી 83 ફાઈલોને મંજૂરીની મોહર લગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો