તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મુહૂર્ત જોઇને શાસનાધિકારી હિતેશ માખેચાને રવાના કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુહૂર્ત જોઇને શાસનાધિકારી હિતેશ માખેચાને રવાના કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સહાયકૌભાંડમાં વિજિલન્સ રિપોર્ટમાં શાસનાધિકારી સ્પષ્ટ રીતે ગુનેગાર પુરવાર થયા છે તો તેમને યોગ્ય મહૂર્ત જોઇ રવાના કરવા માટે કોંગ્રેસના સભ્યોએ મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી.

સમિતિના કોંગ્રેસના સભ્ય નટુભાઇ પટેલએ મનપા કમિશનરને રજૂઆત કરી છે કે કેશોદ બસ દુર્ઘટનામાં શિક્ષકો પાસેથી સહાયના નામે પૈસા ઉઘરાવીને ઉસેટી લીધા હોવા અંગે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત થઇ હતી. જેથી વિજિલન્સ તપાસ સોંપાઇ હતી. વિજિલન્સ તપાસના રિપોર્ટમાં 3થી 3.5 લાખનો હિસાબ મળતો નથી અને ગોટાળો થયું હોવાનું સ્પષ્ટ તારણ બહાર આવ્યું છે. જેથી કમિશનરે શાસનાધિકારીને શો-કોઝ નોટીસ પણ આપી હતી. પાલિકાના હિતમાં અને શિક્ષણ જગતના હિતમાં વિના વિલંબે શાસનાધિકારી માખેચાને તાત્કાલિક અસરથી શુભ ચોઘડિયું જોઇ રવાનો કરો. બાબતે કોઇ નિર્ણય લેવામાં ધિલાશ રખાશે તો કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરાશે.

સહાય કૌભાંડમાં મનપા કમિશનરને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો