તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોરેન્ટ પાવરે ફ્યુઅલ સરચાર્જ 80 પૈસા ઘટાડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એફપીપીપીએચાર્જમાં પ્રતિ યુનિટ 0.50 પૈસાનો ટોરેન્ટ પાવરે કરેલા ઘટાડાનો પગલે શહેરના 5.50 લાખ વીજવપરાશકારોને પ્રતિ યુનિટ 1.18 પૈસાનો વીજબિલમાં ઘટાડાનો લાભ મળશે.

દર ત્રિ-માસિક ધોરણે બદલાતા રહેતા ફ્યુલ એન્ડ પાવર પરચેઇઝ એડજેસ્ટમેન્ટ મુજબ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ફોમ્યુલાના આધારે ગેસ અને કોલસાના ભાવમાં થતાં જથ્થાને આધારે વીજ યુનિટના ભાવને અસર થાય છે. જે પૈકી 1 જુલાઇથી અમલમાં આવેલા રેગ્યુલેટરી ચાર્જને ગણતરીમાં લેતાં એફપીપીપીએના પ્રથમ ત્રિ-માસિકમાં 0.68 બાદ બીજા ત્રિ-માસમાં 0.50ના ઘટાડો થયો છે. જના પગલે શહેરના 5.50 લાખ ટોરેન્ટ પાવરના વીજ વપરાશકારોના બિલમાં 17 થી 18 ટકાની બચત થશે. જે મુજબ ગત વર્ષની સરખામણીએ ટોરેન્ટ પાવરના બિલમાં યુનિટ ચાર્જીસ દીઠ કુલ 60 ટકાનો ઘટાડો નોંધાયો છે.

શહેરના 5.50 લાખ વીજવપરાશકારોને પ્રતિ યુનિટ 1.18 ટકાનો લાભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો