તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વિદ્યાર્થીઓને હવે આવકના દાખલા શાળામાંથી અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓને હવે આવકના દાખલા શાળામાંથી અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં એસ.સી, એસ.ટી અને બક્ષી પંચ જાતિનાં તમામ વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્રો તથા આવકના દાખલા શાળા કક્ષાએ મળી રહે તે માટે તમામ શાળાનાં આચાર્યઓને વિદ્યાર્થીઓ પાસેથી જરૂરી પુરાવા મેળવી લઇ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપવા અંગેનો જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે. વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્રો તથા આવકનો દાખલો કઢાવવા માટે નાગરિક સુવિદ્યા કેન્દ્ર પર ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વહેલી સવારથી વિદ્યાર્થીઓ નાગરિક સુવિદ્યા કેન્દ્ર પર આવી જતા હતા અને ભારે ભીડ હોવાના કારણે સાંજ સુધી વિદ્યાર્થીઓએ બેસી રહેવું પડતું હતું. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓથી છૂટકારો આપવા હવે શાળા કક્ષાએ જાતિ પ્રમાણપત્રો તથા આવકનો દાખલો આપવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં અંતર્ગત સૂચનાઓ આપવામાં આવી છે.

વિવિધ પ્રમાણપત્રો માટે હેરાન થવું નહીં પડે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો