તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂજ્ય ધીરજમુનિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂજ્ય ધીરજમુનિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં ગોંડલ સંપ્રદાયના સંસ્થાપક સાડા પાંચ વર્ષ નિદ્રાના ત્યારી અને માતા,બહેન,ભાણેજ,ભાણજી, સહિત એકી સાથે દીક્ષા અંગીકાર કરનાર પૂજ્ય ડુંગરસિહંજી સ્વામીના સ્મૃતિ દિન નિમિત્તે મંગળવારે સવારે ત્રિદિવસીય તપ આરાધનાનો પ્રારંભ અને વ્યાખ્યાન હોલમાં ભક્તામર સ્ત્રોતનાં 48 શ્લોકનું આયોજન કરાયું છે. પૂજ્ય ધીરજમુનિ મહારાજની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાઇ રહ્યુ છે જેમા ભાવુકો જોડાઇ રહ્યા છે.

ડુંગર સ્વામીના સ્મૃતિદિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો