તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | પારસીસમાજનાં યુવા વર્ગને મદદરૂપ બનવા માર્ગદર્શન આપવા તેમજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | પારસીસમાજનાં યુવા વર્ગને મદદરૂપ બનવા માર્ગદર્શન આપવા તેમજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | પારસીસમાજનાં યુવા વર્ગને મદદરૂપ બનવા માર્ગદર્શન આપવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે જાણીતા ઇરાન લીગનો 93મો વાર્ષિક સમારંભ હાલમાં કામા બાગ,મુંબઇ ખાતે યોજાયો હતો. જેમા ભારતભરમાંથી ટોચનાં આશરે 400 પારસીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે માસ્ટર ગ્રુપ ઓફ કંપનીનાં ચેરમેન કેપ્ટન પરસી માસ્તર અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે શેહનાઝ મહેતા જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન 30 ટ્રોફિ તથા 320 ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઇરાન લીગનો વાર્ષિક સમારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો